તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ બીજેડીના નેતા સાથે લગ્ન કર્યા
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ બીજેડીના નેતા સાથે લગ્ન કર્યા
Blog Article
તૃણમૂલ કોંગ્રેસના 50 વર્ષના ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રાએ જર્મનીમાં આયોજિત એક ખાનગી સમારોહમાં બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા (BJD) પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા હતાં.